Powered by Blogger.

Friday, 28 October 2016

Tag:

ગુજરાત સરકારની કંપની જીએસપીસીનું ભાજપ સરકારે ઓએનજીસી સાથે મજઁર કરવાનો નિર્ણય લીધેલ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચનાં અનુસાર જેને વખોડી કાઢવા - વિરોધ પ્રદર્શિત કરવાનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ડો. હેમાંગભાઇ વસાવડા ની આગેવાની માં રાજકોટ શહેર ટાગોર રોડ વિરાણી સ્કૂલ ચોક ખાતે કરવામાં આવ્યો તેમા પ઼દેશ કોંગ્રેસ ઉપપ્રમુખ રાધવજીભાઇ પટેલ, રા.મ્યુ. કો. વિરોધ પક્ષના નેતા વશરામ ભાઇ સાગઠીયા. પ઼દેશ મંત્રી દીનેશભાઇ મકવાણા. રા.મ્યુ. કો. વિરોધ પક્ષના ઉપનેતા મનસુખ ભાઇ કાલરીયા કોપરેટર . વિજય ભાઇ વાંક. ધનશ્યામસિંહ જાડેજા. સંજય ભાઇ અજુડીયા. વલ્લભભાઈ પરસાણા. રવજીભાઇ ખિમસુરીયા. મહિલા કોગ્રેસ પ઼મુખ વૈશાલી બેન શિંદે. આઇ.ટી.સેલ પ઼મુખ ભાગઁવ પઢીયાર કોંગ્રેસ અગ્રણીઓ રહીમભાઇ સોરા. ડો. સંજયભાઈ પટેલ. કનકસિંહ. ઠાકરસી ગજેરા. પ઼ભાતભાઇ ડાંગર. પ઼વિણભાઇ સોરાણી. મહેશ ભાઇ પાસવાન. જમ્મી ભટ્ટ. જીક્ષેશભાઇ વાગડીયા. નૈમિશ પાટડીયા. જગદીશ ભાઇ રાણપરા. કૈલાશ ભાઇ. હીરલ રાઠોડ. દુરૈયાબેન. રમેશ ભાઇ તલાટીયા. છગનભાઇ ચાવડા, જગદીશ ભાઇ ડોડીયા. ગેલાભાઇ. નાનજીભાઇ. હિરાભાઇ. બિજલભાઇ. મોહિત વાછાણી. ઉતમ જાવીયા. હમીદ કાદરી. કુબેર ધ઼મેશ. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ તથા સેલ / ફન્ટલ ના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા ( અહેવાલ રાજકોટ શહેર કોંગ્રેસ આઇ.ટી.સેલ )

About Unknown

Hi, My Name is Hafeez. I am a webdesigner, blogspot developer and UI designer. I am a certified Themeforest top contributor and popular at JavaScript engineers. We have a team of professinal programmers, developers work together and make unique blogger templates.

0 comments:

Post a Comment